Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા કાળઝાળ ગરમીમાં રાહત મળે તે માટે નિશુલ્ક છાશનું વિતરણ

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 f1 રિજિયન ચાર અને જોન બે માં આવેલી લાયન્સ ક્લબ દાહોદ સીટી દાહોદ અને અંતરિયાળ ગામમાં લોકો ઉપયોગી સમાજસેવાના કાર્ય કરે છે તે અંતર્ગત દાહોદ શહેરમાં આવી આવી કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે તે આશયથી બે દિવસ માટે છાશ નું વિતરણ બસ સ્ટેશન પાસે આવતા જતા મુસાફરો અને જાહેર જનતા માટે કરવામાં આવ્યું લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી ના પ્રમુખ લાયન કમલેશ લીમ્બાચીયા ઉપપ્રમુખ લાયન અનિલભાઈ અગ્રવાલ, મંત્રી યુસુફી કાપડિયા, ભાજપ દાહોદ શહેર મહામંત્રી સત્યેન્દ્રસિંહ સોલંકી ,નગરપાલિકા વોર્ડ નંબર એકના કાઉન્સિલર કલ્પકુમાર કિશોરી ,રેડક્રોસ વાઇસ ચેરમેન દિનેશભાઈ શાહ તેમજ સેવાભાવી સભ્ય ભાગ્યેશભાઈ કાબરા, શૈલેષભાઈ પોરવાલ, શબ્બીર ઘડિયાલી, મુસ્તાન ચુનાવલા, મહેન્દ્ર ગુપ્તા ,મહેશભાઈ ગુરનાની ,સુનિલભાઈ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા ત્રાહિમામ પોકારતી ભીષણ ગરમી ના હીટ વાવમાં બે દિવસ નિશુલ્ક છાશ નો લગભગ 9000 લોકોએ જેટલા લાભ લીધો હતો

Share

Related posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હીટવેવની આગાહીને પગલે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સજ્જ – જાણો વધુ

gujaratjanekta

“માંડવીમાં નાના તળાવનાં બ્યુટીફિકેશન કાર્યનું ઘારાસભ્યના હસ્તે લોકાર્પણ”

gujaratjanekta

પ્રાકૃતિક કૃષિ : હાલોલ તાલુકાના નવા ઢીંકવાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતના ખેતરે પહોંચ્યા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial