Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ટોપ ન્યૂઝ

ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા ધારાસભ્ય રમેશભાઈ કટારા વાતાવરણ શુદ્ધિ માટે

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા પ્રાણવાયુ-ઓક્સિજન અને વધુ વરસાદ લાવવામાં વૃક્ષોનું મહત્વફતેપુરા વિધાનસભા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા તેમની કચેરીના પ્રાંગણમાં ગુરૂવારે વૃક્ષારોપણ કરીને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકા કક્ષાના 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિનની ઉજવણી માધવા મુકામે થશે

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા મામલતદાર એન એસ વસાવા ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશેફતેપુરા તાલુકાના તાલુકા કક્ષાની 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિનની ઉજવણી તાલુકાના માધવા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સિમલીયા તલ મુખ્ય પ્રાથમિક શાળાના ઓરડાઓનુ ઝડપી બાંધકામ કરવા ગ્રામજનોની માંગ

gujaratjanekta
ઓરડાના બાંધકામમા વિલંબ થતા બાળકોના અભ્યાસ ઉપર માઠી અસરઝાલોદ તાલુકાના સિમલિયા મુખ્ય પ્રાથમિક શાળા આવેલ છે,જયા જર્જરિત હાલતમા આવેલ ઓરડાઓને તોડી પાડી આધુનિક રીતે નવીન...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીમડી ની લિટલ માસ્ટર ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ મા રેઈન ડે ની ઉજવણી કરાઈ

gujaratjanekta
લીમડી ના કારઠ રોડ ઉપર આવેલ વન્ડરફુલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લિટલ માસ્ટર ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ મા rainy day ની ઉજવણી કરવામાં આવી હતી....
Breaking News ટોપ ન્યૂઝ

સરસ્વતી સાધના યોજના હેઠળ ૧ લાખ ૭૦ હજાર સાયકલની ખરીદીમાં ૧૦ કરોડનો ભ્રષ્ટાચાર !!?

gujaratjanekta
પ્રાપ્ય માહિતી પ્રમાણે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ચારે તરફ ભ્રષ્ટાચાર આજે શિષ્ટાચાર બની ગયો...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગલીયાકોટ બાબજી શહીદના ઉર્સ પર જતા મહેમાનો માટે ઝાલોદ આરટીઓ કચેરી નજીક ચા નાસ્તા અને જમનનો ઈંતેજામ રાખવામાં આવેલ છે

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ઝાલોદ હિજબે બાબજી ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવેલ છેશુક્રવારના રોજ ગલીયાકોટ બાબજી શહીદ નો ઉર્સ છ રાજસ્થાન રાજ્યના ગલીયાકોટ મુકામે દાઉદી વ્હોરા સમાજના...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આજ રોજ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ ખાતે સંગાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોને શૈક્ષણિક કીટ નું નિઃશુલ્ક વિતરણ કર્યું.

gujaratjanekta
આજ રોજ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ ખાતે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જેમના માતા અથવા પિતા નથી તેઓને સેવાકીય પ્રવૃતિઓમાં સતત કાયૅરત એવા સંગાથ ચેરિટેબલ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

બેંક ઓફ બરોડા સુખસર શાખા માંથી ખેત ધિરાણ મેળવવા લાંબા સમયથી રાહ જોતા ધરતી પુત્રો* લાંબા સમયથી ખેત ધિરાણ માટે ખેડૂતોએ આપેલ ફાઈલોનો વહેલી તકે ન્યાય મેળવવા ખેડૂતોની માંગ

gujaratjanekta
ફતેપુરા  શબ્બીરભાઈ સુનેલવાલા બિયારણ,ખાતર તથા જંતુનાશક દવા લાવવા માટે નાણા માટે વલખા મારતા ખેડૂતોની હાલત કફોડી ચોમાસાની શરૂઆત થતાં ખેડૂતો ખેતી કામમાં જોતરાઈ ચૂક્યા છે.તેમજ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકા પંચાયત સામે ઓમકારેશ્ર્વર મહાદેવ મંદિર પાછળ ગંદકીનું તળાવ જવાબદાર તંત્ર નિષ્ક્રિય

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ તાલુકા પંચાયત સામે ઓમકારેશ્ર્વર મંદીર આવેલ છે. આ મંદિરની આગળ શાકભાજી નુ માર્કેટ છે અને મંદિરની અંદર જૂના તાલુકા પંચાયતના ક્વાર્ટર આવેલ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના સુખસર થી ઝાલોદ જતા હાઇવે માર્ગ ઉપર બનાવવામાં આવેલ ખારી નદીના નવીન પુલ ઉપર ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા જાનહાનીનો ભય

gujaratjanekta
ફતેપુરા  શબ્બીરભાઈ સુનેલવાલા એક વર્ષ અગાઉ સુખસર ખાતે હાઇવે માર્ગ ઉપર નવીન પુલ બનાવવામાં આવ્યો હતોસુખસર ગામ માંથી પસાર થતા હાઇવે માર્ગ વચ્ચે બનાવવામાં આવેલ...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial