Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

હર ઘર તિરંગા અભિયાન ૨૦૨૪ દાહોદ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન લઈને ભારે ઉત્સાહ

દાહોદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ૮મી થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે.જે અન્વયે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત સંસ્કાર એડવેન્ચર ગ્રૂપ દ્વારા બાળકોને રાષ્ટ્ર ધ્વજ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.જે અન્વયે દાહોદ જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.હર ઘર તિરંગા યાત્રામાં જોડાઈ રાષ્ટ્રના અનેરા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે યુવા વિકાસ અધિકારી શ્રી જે.સી.ડાભી, તજજ્ઞ શ્રી એલ.એ.શર્મા,શ્રી ઘનશ્યામસિંહ સોલંકી,શ્રી મનીષભાઈ જૈન ,સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા

Share

Related posts

ગોધરા શહેર ના પશ્ચિમ વિસ્તાર મા ચાલતી સોફ્ટ ડ્રિંક્સ કંપની ઉપર વહીવટી તંત્ર નો એક્શન ક્યારે???

gujaratjanekta

ભીતોડી ગામે અનોખી રીતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

આતિશી બન્યાં દિલ્હીના નવા મુખ્યમંત્રી, સાથે પાંચ કેબિનેટ મંત્રીઓએ લીધાં શપથ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial