કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મોટી ખજૂરી ખાતે સિકલ સેલ તથા એચ.બી. ટેસ્ટિંગ કેમ્પ યોજાયો
દાહોદ : દાહોદમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કલ્પેશ બારીયા, દેવગઢબારિયા તેમજ પી. એચ.સી. મેડિકલ ઓફિસર ડૉ. પ્રભાત...

