Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ટોપ ન્યૂઝ

ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

૯ મી ઓગષ્ટના રોજ પંચમહાલના મોરા ખાતે મંત્રીશ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે

gujaratjanekta
 ૯ મી,ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યના ૨૭ સ્થળોએ કાર્યક્રમ યોજાશે જે પૈકી ૨૬...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મોટી ખજૂરી ખાતે સિકલ સેલ તથા એચ.બી. ટેસ્ટિંગ કેમ્પ યોજાયો

gujaratjanekta
દાહોદ : દાહોદમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવત અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કલ્પેશ બારીયા, દેવગઢબારિયા તેમજ પી. એચ.સી. મેડિકલ ઓફિસર ડૉ. પ્રભાત...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા દાહોદના વૈદ્યનાથ મહાદેવ મંદિર ખાતે જલાભિષેક કરવામા આવ્યો.

gujaratjanekta
સોલંકી કિશોરસિંહ, આજ રોજ ભગવાન ભોળાનાથના અતિ પાવન શ્રાવણ માસના પ્રથમ સોમવારે દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવારની ટીમ દ્વારા દાહોદના સ્ટેશન રોડ વિસ્તાર માં આવેલ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ યોજા

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે શાંતિ સમિતિ ની મીટીંગ યોજાય ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પોલીસ સ્ટેશન માં ફતેપુરા પી.એસ.આઇ...
Breaking News ટોપ ન્યૂઝ

આગામી તા. ૮ ઓગસ્ટે રાજ્યકક્ષાનો ‘૭૫મો વન મહોત્સવ’ યોજાશે

gujaratjanekta
  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને વધુ સફળ બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ્ હસ્તે તેમજ વન – પર્યાવરણ મંત્રી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયો બમ બમ ભોલે થી ગુંજી ઉઠ્યા

gujaratjanekta
  ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા નગરમા મહિલાઓ દ્વારા કાવડ યાત્રા કાઢવામાં આવીફતેપુરા નગરમાં મહિલાઓ દ્વારા નીલકંઠ મહાદેવ મંદિરથી કામેશ્વર મહાદેવ સુધી કાવડ યાત્રા કાઢવામાં આવી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરામા આધ્યશક્તિ મહિલા મંડળ દ્વારા કાવડ યાત્રા કાઢવામાં આવીમોટી સંખ્યામાં મહિલાઓ એ કાવડ યાત્રામાં ભાગ લઈ આખું વાતાવરણ ભક્તિમય કરી દીધું

gujaratjanekta
પંકજ પંડિત *ફતેપુરા માં તા.5.આજરોજ શ્રાવણ પ્રથમ સોમવારે ભવ્ય આધ્યશક્તિ મહીલા મંડળ દ્વારા કાવડ યાત્રા યોજવામાં આવી. કાવડ યાત્રાએ લોકોમાં અનેરું આકર્ષણ ઉભુ કર્યું હતું...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સંતરામપુર તાલુકાના ઉખરેલી ખાતે રહેતા રોહિત સમાજના સ્મશાન ગૃહમાં જવાના રસ્તાના અભાવે મુશ્કેલી ભોગવતા ડાધુંઓની મુશ્કેલી દૂર કરવા માંગ

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ઉખરેલી ગ્રામ પંચાયત સત્તાધીશોને અનેકવાર રજૂઆત કરવા છતાં રોહિત સમાજના સ્મશાન ગૃહમાં જવા રસ્તાની સુવિધા મળી નથી: રોહિત સમાજનો આક્ષેપ લોકો જીવતે...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના માંડલીખૂંટા પ્રાથમિક શાળામા કાદવ કીચડ વાળા રસ્તે અભ્યાસ કરવા આવતા બાળકો

gujaratjanekta
પંકજ પંડિત રસ્તો રીપેર ન કરી તંત્ર દ્વારા મોટા પથ્થર નાખી દેવામાં આવતા બાળકોના પગમાં વાગી જવાના બનાવોઝાલોદ નગર પાલિકા વોર્ડ નંબર ૮ ના માંડલીખુંટા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકા સિટી સિવિક સેંટરનુ લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ અને ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે કરવામાં આવ્યું પંડિત

gujaratjanekta
પંકજ પંડિત ચાર નવા ટ્રેક્ટરને લીલીઝંડી આપી નગરપાલિકાને આપવામાં આવ્યાગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ પટેલ દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાશ યોજના અંતર્ગત 31 નગરપાલિકાઓમા 44.05...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial