Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ભારતી સંચાલિત ગોપાલભાઈ ધાનકા એમ.એસ. ડબલ્યુ કોલેજ નગરાળા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

  • દાહોદ ના પીટોલ બોર્ડર પાસે ફરજ બજાવતા આપણા સુરક્ષા કર્મીઓ જેવાકે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ સાથે જોડાયેલ સ્ટાફ, ટ્રાફિક પોલીસ તેમજ એસ.આર.પી જવાનોને કુમકુમ નો તિલક અક્ષત કરી રાખડીનું રક્ષાસુત્ર બાંધી એમ.એસ.ડબલ્યુ ની વિદ્યાર્થીનીઓ દ્વારા આ ભાઈ-બહેન નાં પવિત્ર તહેવાર ની ઉજવણી કરવામાં આવી. સાથે સાથે તેઓને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરવામાં આવ્યું. ત્યારબાદ બોર્ડર નજીક આવેલા કતવારા પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ સાહેબશ્રી સોલંકી સાહેબ તેમજ પોલીસ સ્ટાફને પણ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવેલ .આ કાર્યક્રમ એમ.એસ.ડબલ્યુ કોલેજના આચાર્યશ્રી ડૉ.રાજુભાઈ કે ભુરીયા તેમજ એમ.એસ.ડબલ્યુ નો સ્ટાફ અને અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા આ પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી ઉલ્લાસ ભેર કરવામાં આવી.
Share

Related posts

અમદાવાદ: મ્યુનિ.એ પ્રોપર્ટી ટેક્સના 3 હજાર કરોડ વસૂલવા આજથી વ્યાજમાફી યોજના અમલી કરી

Admin

ગોધરા ના કાલીયા કુવા ગામે પેસાબ કરવા ગયેલ ઈસમ ને ચાર વન કર્મચારીઓ માર મારતા નોંધાઈ ફરિયાદ!!

gujaratjanekta

સોમનાથમાં ૮૦ ટકા અતિથિગૃહો છે બે વર્ષ બાદ થયા છે હાઉસફુલ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial