ચાલો કરીએ રક્તદાન-મળશે કોઈને જીવનદાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ તબીબી ડૉ. હિરલ દેસાઈ બન્યા માનવતાની મિશાલ
દાહોદ : દાહોદમાં ઝાયડસ હોસ્પિટલ ખાતે બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ તબીબી ડૉ. હિરલ દેસાઈ દ્વારા તેમના જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ખાયા ફળીયાની કમીલા સંજય...

