Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીમડી ગાયત્રી શક્તિપીઠ ખાતે પ્રથમ નવરાત્રિ નિમિતે 5 યજ્ઞકુંડી હવન કરાયું

પંકજ પંડિત

આજે તારીખ 03/10/2024 ગુરુવારના રોજ સવારે 9 કલાકે મળતી માહિતી મુજબ લીમડી ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા પ્રથમ નવરાત્રિ નિમિતે 5 યજ્ઞકુંડી હવનનુ આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સવારથી યજમાનની ઉપસ્થિતમાં ગાયત્રી પરિવાર યજ્ઞકુંડી હવનનુ પ્રારંભ કરાયું.ગાયત્રી મંત્ર, શાસ્ત્રોક્ત મંત્ર સાથે હવન કરાયું. સાથે ગર્ભવતી સ્ત્રીનુ ગર્ભસંસ્કાર વિધિ પણ કરવામાં આવી.આજથી શરૂ કરાયેલ હવન નવરાત્રીના 9 દિવસ દરરોજ અને વિજયાદશમીના દિવસે સવારે ગાયત્રી શક્તિપીઠ લીમડી મુકામે કરાશે.

Share

Related posts

વૈકલ્પિક ધોરણે તાત્કાલિક ઝાલોદ શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઈ

gujaratjanekta

“આઝાદીના અમૃત મહોત્સવ” અંતર્ગત ગોધરા તાલુકાની અંબાલી પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓ દેશભક્તિનાં રંગે રંગાયા – જાણો વધુ

gujaratjanekta

ચૈત્રી નવરાત્રીના તહેવારને અનુલક્ષીને પાવાગઢ ખાતે દર્શનાર્થીઓની સુવિધા માટે વધારાની ૬૦ એસ.ટી.બસોનું આયોજન કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial