Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ધાનપુર તાલુકામાં વન વિભાગની ટીમ દ્વારા સફાઈ કરીને ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

દાહોદ : દાહોદ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ-શહેરી હેઠળના સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનની થીમ સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ સ્વચ્છતા પખવાડિયા દરમિયાન અનેકો જગ્યાઓએ સફાઈ કરી ત્યાં સફાઈ જળવાઈ રહે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા.આનિમિતે ધાનપુર તાલુકામાં વન વિભાગની ટીમ દ્વારા સફાઈ કરવામાં આવી હતી. જેમાં આર. એફ. ઓ. શ્રી મકવાણા, ફોરેસ્ટર્સ, બીટગાર્ડ્સ તેમજ રોજમદાર કર્મયોગીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા હેઠળ સફાઈ કરીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Share

Related posts

દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા ગુરૂ પૂર્ણિમા મહોત્સવની ભગવામય શુભકામના પાઠવવામાં આવી

gujaratjanekta

રશિયાએ તૈયાર કરી Cancer ની વેક્સિન : જાણો ક્યારથી મળી શકશે આ રસી?!

gujaratjanekta

ફતેપુરા મામલતદાર કચેરી ના સભાખંડમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial