સુખસર તાલુકાના ઘાણીખૂટના પાંચ વર્ષીય માસુમ બાળકને ધારી તાલુકાના મણાવા ગામે સિંહણે ફાડી ખાધો
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા મંગળવાર સાંજના સાત વાગ્યાના અરસામાં માતા-પુત્ર બેઠા હતા ત્યારે સિંહણે બાળકને થાપા ઉપર બચકું ભરી બાજરીના ખેતરમાં ખેંચી ગયો દાહોદ જિલ્લાના મોટાભાગના...

