Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ભીતોડી ગામે અનોખી રીતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

26 જાન્યુઆરી 2026 ના રોજ ભીતોડી પ્રાથમિક શાળામાં 77 માં પ્રજાસત્તાક દિનની ઉજવણીઅનોખી રીતે કરવામાં આવી સૌપ્રથમ બીએનો અભ્યાસ પૂર્ણ કરેલ દીકરી અને હાલમાં તાલુકા યોગકોચ સરલાબેન ના હસ્તે તિરંગાને સલામી આપવામાં આવી ત્યારબાદ મુખ્ય મહેમાન તરીકે ગામના વતની અને હાલમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં દાહોદ .જિલ્લા યોગ કોઓર્ડીનેટરની ફરજ બજાવતા ખૂબ જ ઉત્સાહી એવા ધૂળાભાઇ પારગી ઉપસ્થિત રહીને બાળકો તેમજ ગ્રામજનોને યોગ વિશે માહિતી અને માર્ગદર્શન આપીને તમામને સ્વસ્થ,મસ્ત અને નીરોગી રહેવા જાણકારી આપીત્યારબાદ વળી સંમેલન યોજવામાં આવ્યું જેમાં આચાર્ય દ્વારા સરકારશ્રીની વિવિધ સુવિધાઓ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી સાથે વિવિધ પરીક્ષાઓથી મળતા લાભોની પણ માહિતી આપવામાં આવી શાળાની જાળવણી શાળામાં વિકાસ વિશે વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું શાળામાં ખૂબ જ સારી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ થાય છે જેની પણ જાણકારી આપવામાં આવી સાથે ગ્રામજનો એકબીજાની સાથે હળી મળીને ગામનો સામૂહિક વિકાસ કેવી રીતે કરવો એ બાબતો પણ હાકલ કરવામાં આવી સાથે વિસ્તાર માટે ખૂબ જ ભંભીર સમસ્યા ગણી શકાય એ વ્યસન માટે પણ ઉદાહરણ તો દ્વારા વ્યસનથી કરતા શારીરિક આરતી વિશે માહિતી આપવામાં આવી પણ તમામ વાલીઓને ભેટ આપવામાં આવી અને અંગ્રેજોએ અંગ્રેજોની ગુલામીમાંથી જેમ આઝાદી મળવી એમ વ્યસનોની ગુલામીમાંથી આઝાદ થવા માટે ગ્રામજનોને તૈયાર કરવામાં આવ્યા આ મુજબ અનોખી રીતે 77માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી

Share

Related posts

આણંદ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીમાં 38,603 મતદારો પ્રથમ વખત કરશે મતદાન

Admin

ઝાલોદ તાલુકામા બોર્ડની પરીક્ષા આપતા છાત્રોને પ્રાંત અધિકારી દ્વારા મોઢું મીઠું કરાવી પુષ્પગુચ્છ આપી કસોટી માટે શુભેચ્છા પાઠવી

gujaratjanekta

ઝાલોદ A.S.P વિજયસિંહ ગુર્જરની પ્રમોશન સાથે બદલી – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial