Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મદદનીશ બી.એલ.ઓ. કમલેશભાઈ સોમાભાઈ પ્રજાપતિ ને શ્રેષ્ઠ મદદનીશ બી.એલ.ઓ. ના એવોર્ડથી સન્માનિત કરાયા

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

રાષ્ટ્રીય મતદા દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સન્માનફતેપુરા..’ફતેપુરા તાલુકાના વાંદરીયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા અને મદદનીશ બી.એલ.ઓ કમલેશભાઈ સોમાભાઈ પ્રજાપતિ ને મદદનીશ બીએલઓ ના એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ગાંધીનગર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લા યોજાયેલા ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં તેમને આ એવોર્ડ એનાયત કરાયો હતો.

Share

Related posts

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મઘાનીસર ગ્રામમાં પ્રાયોજના વહીવટદારશ્રી દેવેન્દ્ર મીનાએ આદિ સેવા કેન્દ્રનું ઉદઘાટન કર્યું

gujaratjanekta

મહીસાગર જીલ્લાના અનેક ગામોમાં લમ્પી વાયરસે પગ પેસારો કર્યો : તંત્ર કુંભકર્ણની મીઠી નિંદ્રામાં !!

gujaratjanekta

ગરબાડા તાલુકામાં મીનાક્યાર ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આરોગ્ય ચકાસણી શિબિર યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial