Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ગુજરાત ન્યૂઝ

ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ લાયન્સ ક્લબ ઈંગ્લિશ મિડીયમ સ્કૂલમાં ધોરણ નવમાં ભણતો અરમાન પ્રથમ નંબરે પાસ થતા પરિવારમાં ખુશી

gujaratjanekta
ઝાલોદ હનુમાન મંદિર પાસે આવેલ શ્રી કૃષ્ણાદાસ પનાલાલ મેહતા . બ્રાઇટ ઈંગ્લિશ મિડીયમ સ્કૂલ માં આજે તારીખ 03/05/2025 ના રોજ ધોરણ 1 થી 9 ગુજરાતી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આયુષ્માન કાર્ડની મદદથી શિલ્પાબેન અને તેમના નવજાત બાળકને મળ્યું નવજીવન મને સિકલસેલ રોગ છે એની જાણ નહોતી પણ આરોગ્યની ટીમે મને મદદ કરી

gujaratjanekta
  પંકજ પંડિત દાહોદમારી સારવાર પણ વિનામુલ્યે થઇ.-લાભાર્થી શિલ્પાબેન મુનિયાઆયુષ્યમાન કાર્ડ થકી સિકલસેલ ગ્રસ્ત શિલ્પાબેનની ડિલિવરી વિનામૂલ્યે તેમજ સફળ રીતે થઇ આરોગ્ય એ મનુષ્યના જીવનનો...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના વિવિધ ગામોમાં ખાતે નવીન આંગણવાડી કેન્દ્ર માટે મેપિંગ કરવામાં આવ્યું

gujaratjanekta
દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર અને CDPOના માર્ગદર્શન હેઠળ નવીન બનનાર આંગણવાડી કેન્દ્ર માટે મેપિંગ કામગીરી કરવામાં આવી.આજરોજ ઝાલોદ ઘટક -1 માં બિનપરંપરાગત પદ્ધતિથી થનાર બાંધકામ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીમખેડાના રાષ્ટ્રવાદી યુવાનો દ્વારા ઇસ્લામિક આતંકવાદ સામે આકરો વિરોધ નોંધાવ્યો.

gujaratjanekta
કિશોર સોલંકી પહેલગામમાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા 27 નિર્દોષ હિન્દુઓની નિર્મમ હત્યાના વિરોધમાં લીમખેડાના બે પ્રખર રાષ્ટ્રવાદી યુવાનો, પ્રિતેશ શાહ અને રીંકેશ પ્રજાપતિએ આકરો આક્રોશ વ્યક્ત...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુરુ ગોવિંદ મહારાજ સમાધી ધામ પર અખાત્રીજનો વાર્ષિક ભગતો સંતોનો મેળો ભરાયો હતો

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ તાલુકાના ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે તારીખ ૨૭-૪-૨૦૨૫ ના રોજ દર વષૅની જેમ આ વર્ષે ત્રણે રાજ્યોના ગુરુ ગોવિંદ મહારાજના સંતો ભગતોનો...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજ દ્વારા સોમનાથ મહાદેવ મંદિરે પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ નગરના પરશુરામ ભગવાનનું મંદિર બનાવવાની ઘોષણા જ્યોતિ શાસ્ત્રી દ્વારા કરવામાં આવી ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ચિરંજીવી અને અમર એટલે પરશુરામ. બ્રહ્માના દસ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

જય દશામાં વિદ્યામંદિર શાળાના પટાંગણમાં વાર્ષિક પરીક્ષાના પરિણામ પત્ર વિતરણ કરવામાં આવ્યા

gujaratjanekta
પંકજ પંડિત આજરોજ તારીખ: 30/04/2025 બુધવારના રોજ જય દશામાં વિદ્યામંદિર શાળાના પટાંગણમાં વાર્ષિક પરીક્ષાના પરિણામ પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને વાલીગણ હાજર...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકા ધારાસભ્ય મહેશ ભુરીયા દ્વારા ૪ કરોડ ૬૭ લાખ ખર્ચે સ્કૂલના નવીનઓરડા ખાતમુર્હુત કર્યું.

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ કાળીમહુડી , મોટી હાંડી , નાની હાંડી , પારેવા અને આંબા પ્રાથમિક શાળાનું ખાતમુર્હુત કરવામાં આવ્યુંઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય દ્વારા 30-04-2025 બુધવારના...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના ભોજેલાથી શરણૈયા ગામે સાસરીમાં ગયેલા 56 વર્ષીય આધેડની લાશ ગવાડુંગરા કૂવામાંથી મળી આવી

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા પાણી વગરના 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલો આઘેડ દારૂનો વ્યસની હોય અકસ્માતે કુવામાં પડ્યો હોવાનું અનુમાસુખસર પંથકમાં અકસ્માતે કુવામાં પડી મોતને...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફુલપુરા પ્રાથમિક શાળાના શિક્ષકને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ.

gujaratjanekta
પંકજ પંડિત માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ બ્રહ્મ ,સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા ,અનંતા એજ્યુકેશન અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સરગાસણ ગાંધીનગર તથા પર્યાવરણ સંરક્ષણ પ્રકલ્પ સંયોજકતાના ઉપક્રમે...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial