Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના વિવિધ ગામોમાં ખાતે નવીન આંગણવાડી કેન્દ્ર માટે મેપિંગ કરવામાં આવ્યું

દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર અને CDPOના માર્ગદર્શન હેઠળ નવીન બનનાર આંગણવાડી કેન્દ્ર માટે મેપિંગ કામગીરી કરવામાં આવી.આજરોજ ઝાલોદ ઘટક -1 માં બિનપરંપરાગત પદ્ધતિથી થનાર બાંધકામ માટે મેપિંગ કામગીરી કરવામાં આવી.આજરોજ ઝાલોદ ઘટક ૧ના આંગણવાડી કેન્દ્રો પર સીડીપીઓ અને આઈસીડીએસ સ્ટાફ દ્વારા મેપિંગ કરવામાં આવ્યું.

Share

Related posts

ફતેપુરા મુકામે કાનૂની જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

gujaratjanekta

દાઉદી બોહરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબનું દાહોદમાં આગમન

gujaratjanekta

એકલવ્ય મોડેલ રેસીડેન્સલ સ્કૂલ વેજલપુરના વિદ્યાર્થીઓ અને શિક્ષક નેશનલ કલ્ચરલ ફેસ્ટ 2024માં ઝળક્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial