Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ગુજરાત ન્યૂઝ

ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

બીલવાણી સહિત ઝાલોદ તાલુકામાં 20 થી વધુ વીજ પોલ ધરાશાય

gujaratjanekta
પંકજ પંડિત MGVCL લીમડીના અધિકારી દ્વારા આપેલ માહિતી મુજબ ગતરોજ રાત્રિથી હાલ સુધીમાં લીમડી MGVCL હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારોમાં 20 થી વધુ વીજ પોલ ધરાશાય...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમની શાળાઓમાં આર. એન્ડ એલ. પંડ્યા હાઈસ્કૂલ નું ઉત્કૃષ્ટ પરિણામ

gujaratjanekta
* દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર. એન્ડ એલ. પંડ્યા હાઇસ્કુલ અને શ્રીમતી એસ.એમ. કુંદાવાલા હાયર સેકન્ડરી સ્કૂલ,દાહોદ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી- માર્ચ, 2025...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ કેળવણી મંડળની કારોબારી સભ્ય માટેની ચૂંટણીમા 79.06 % મતદાન યોજાયું

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ1078 સભ્યો માઠી 845 સભ્યોએ સાત ઉમેદવારો માંથી ત્રણ ઉમેદવારોને ચૂંટી કાઢ્યાઝાલોદ કેળવણી મંડળમાં દર વર્ષે ફારેગ થતાં કારોબારી સભ્ય માટે ચૂંટણી યોજાતી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ બી.એમ.હાઇસ્કૂલનુ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું ઝળહળતુ પરિણા

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ સાયન્સનુ 82.92% તેમજ સામાન્ય પ્રવાહનુ 89.95% પરિણામઆજરોજ તારીખ 05-05-2025 સોમવારના રોજ સવારે 10:30 કલાકે ગુજરાત રાજ્ય GSEB બોર્ડ દ્વારા HSC નુ રિઝલ્ટ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ આઇ.પી.મીશન હાયર સેકન્ડરીનુ ઝળહળતુ પરિણામ શાળાનું પરિણામ 90.90%

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ નગરની આઇ.પી.મીશન એચ.એસ.સી સામાન્ય પ્રવાહમાં કુલ 88 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં કુલ 80 વિદ્યાર્થીઓ પાસ થતા શાળાનું કુલ પરિણામ 90.90% આવેલ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ચાકલીયા પોલિસે વિદેશી દારૂનો 1,11,360 નો માલ ઝડપી પાડયો આરોપી ફરાર

gujaratjanekta
પંકજ પંડિત ચાકલીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી.વસાવાની સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે મલવાસી ગામના સૂનામાળમાંથી એક લાલ કલરની GJ.20.A.4979...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદના દાહોદ રોડ પર થયેલા ગેરકાયદેસર બાંધકામના મામલે બાંધકામની પરવાનગીના સાધનિક કાગળો તાત્કાલિક રજૂ કરવા ચીફ ઓફિસરે નોટીસ આપી

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદનગરમાં ગેરકાયદેસર બાંધકામ કરતા તત્વોમાં ફફડાટઝાલોદ સુંદરમ હોસ્પિટલની બાજુમાં બાંધકામની મંજૂરીના નિયમોનું લંઘન કરી કાયદાની એસી તૈસી કરી મનસ્વી રીતે કોમન પાર્કિંગના એરિયામાં...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કેદારનાથ મહાદેવ મંદિર ચોસાલા ખાતે જળાભિષેક કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

gujaratjanekta
બ્યુરો ચીફ કેતન ભટ્ટ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેદારનાથ મહાદેવ મંદિર ચોસાલાખાતેજળાભિષેકકરીધન્યતાઅનુભવી દાહોદ:રવિવાર:- ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના ચોસાલામાં સ્થિત...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ આદમી પાર્ટીએ પ્રજાના મુખ્ય પ્રશ્નોનો ત્વરિત પુર્ણ થાય તેવી અપેક્ષા સાથે પ્રતિક ઉપવાસ કાર્યક્રમ કાર્યકર્તાઓએ યોજ્યો

gujaratjanekta
પંકજ પંડિત 1મે ગુજરાત સ્થાપના દિન નિમિતે ગુજરાતભર માં આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિક ઉપવાસ નું આયોજન કરેલ હતું જેમાં ઝાલોદ વિધાનસભા માંથી આમ આદમી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ધારાસભ્ય મહેશ ભુરીયા દ્વારા સમગ્ર શિક્ષા અંતર્ગત રૂ. ૫૧૭ લાખના માતબર ખર્ચે ૪૭ ઓરડાઓ ત ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું

gujaratjanekta
પંકજ પંડિત ડુંગરી,પીપળીયા,થાળા ,સીમળયા ,સારમારિયા, પાણીવેડ, અને કદવાળ પ્રાથમિક શાળાઓનું ખાતમુર્હુત અને લોકાર્પણ મહેશભાઈ ભુરીયા દ્રારા કરવામાં આવ્યુંઝાલોદ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ ગામ ખાતે પ્રાથમિક...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial