ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણીમા ગ્રામજનોના આક્ષેપ : નાણાપંચ હેઠળ ગામમાં વ્યાપક ગેરરીતિ થઈઆપ પાર્ટી પ્રમુખ અનિલ ગરાસીયા સહિત ગ્રામજનો દ્વારા તપાસ કરવા માંગ કરાઈ
પંકજ પંડિત ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણીના ગ્રામજનો દ્વારા આપ પાર્ટી અનિલ ગરાસીયાનો સંપર્ક કરી ગામમાં રોડ રસ્તા, સ્મશાન, જાહેર શૌચાલય જેવી કામગીરી કાગળ પર થયેલ...

