ઝાલોદ તાલુકાના આંબા મુકામે ટીબી દર્દીઓને પોષણ કીટનુ વિતરણ કરવામાં આવ્યું
પંકજ પંડિત ઝાલોદ તાલુકાના આંબા મુકામે koમુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા ક્ષય અધિકારી તેમજ THO તુષાર ભાભોરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુથારવાશા મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ...

