શ્રાવણ માસમાં જાનમારિયા મહાદેવ મંદિર ભક્તોથી ઉમટ્યું, પાંડવકાલીન ઇતિહાસ અને કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ
પંકજ પંડિત દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુંના ગાઢ જંગલમાં આવેલું પ્રાચીન અને પૌરાણિક જાનમારિયા મહાદેવ મંદિર શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યું...

