હાલોલ તાલુકા નાવરીયા ગામે ખેતરમાં ઉગાડેલ લીલા ગાંજાના છોડ સાથે એક આરોપીને રંગે હાથે પકડી પાડતી એસ.ઓ. જી પોલીસ
અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી રિપોર્ટર:-મેહફુઝ હસન ગોધરા નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ ભરાડા પંચમહાલ ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી પંચમહાલ ગોધરા નાઓએ નાર્કોટિક્સ ડ્રગ્સના દુષણને નેસ્ત...

