બાલ કલ્યાણ સમિતિ દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓને એક્ઝામ કીટનું સાંસદ ડોક્ટર હેમાંગ જોષીના હસ્તે વિતરણ
વડોદરા જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્વારા આગામી બોર્ડની પરીક્ષાના, પરીક્ષાર્થીઓને એક્ઝામ કીટનું વિતરણ, ચેરમેન શંકરલાલ ત્રિવેદીના અધ્યક્ષપણા હેઠળ તેમજ સભ્યો મણીભાઈ વાછાણી, શૈલેન્દ્રસિંહ પરમાર, સંકુલના...

