ઝાલોદ તાલુકાના ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી 30,57,240 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી દાહોદ એલ.સી.બી પોલિસ
પંકજ પંડિત દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા દ્વારા પ્રોહીની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે સુચના આપેલ હતી તે અન્વયે દાહોદ જિલ્લા લોકલ ક્રાઈમ...

