ઝાલોદ નગરમાં ડબગર સમાજ દ્વારા વસંતપંચમી ઉત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી
પંકજ પંડિત વસંતપંચમી નિમિત્તે ઝાલોદ નગરના રાધા કૃષ્ણ મંદિર ખાતે ભગવાનનુ પંચામૃત સ્નાન તેમજ અભિષેક કરી વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દિવસભર રાધા...

