દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ રાજદિપસિંહ ઝાલાની અધ્યક્ષતા હેઠળ રામનવમીના આયોજકો સાથે દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષકની કચેરી ખાતે મીટીંગ યોજાઈ.
સોલંકી કિશોરસિંહ, દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક ડૉ. રાજદિપસિંહ ઝાલા ની અધ્યક્ષ સ્થાને અને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે દાહોદના રામનવમીના આયોજકો સાથે એક મીટિંગ...

