Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાયડસ મેડિકલ કોલેજ મુવાલીયા દાહોદ ખાતે ૨૦૧૯ બેચના M.B.B.S ના ૨૦૦ વિધાર્થીઓની 2nd ગ્રેજ્યુશન સેરેમનીયોજાઇ.

સોલંકી કિશોરસિંહ

M.B.B.S વિધાર્થીઓની 2nd ગ્રેજ્યુશન સેરેમની ઝાયડસ મેડિકલ હોસ્પિટલ કોલેજ મુવાલીયા ખાતે ૨૦૧૯ બેચના વિધાર્થીઓની 2nd ગ્રેજ્યુશન સેરેમની ૨૦૦ વિધાર્થીઓને M.B.B.S,ની ડિગ્રી એવોર્ડ એનાયતમાં મુખ્ય મહેમાન તરીકે પ્રતાપસિંહ ચોહાણ વાઇસ ચાન્સલર ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરા, દાહોદ કલેક્ટરશ્રી યોગેશ નિર્ગુડે, ચીફ petron પ્રોફેસર ડૉ.સંજયકુમાર ડીન અને ચીફ એક્ઝિટ્યુટિવ ઓફિસર ઝાયડસ મેડિકલ હોસ્પિટલ કોલેજ દાહોદ દ્વારા M.B.B.S વિધાર્થીઓની 2nd ગ્રેજ્યુશન સેરેમની ઝાયડસ મેડિકલ હોસ્પિટલ કોલેજ મુવાલીયા દાહોદ ખાતે આપવામાં આવ્યો હતો.આ M.B.B.S,ની ડિગ્રી એવોર્ડન સમારંભમાં વિધાર્થીઓના માતાપિતા પણ મોટી સંખ્યામાં સામેલ થયાં હતા. વાઇસ ચાન્સલર ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરા પ્રતાપસિંહ ચોહાણ દ્વારા ૨૦૧૯ બેચના M.B.B.S વિધાર્થીઓની 2nd ગ્રેજ્યુશન સેરેમની ઝાયડસ મેડિકલ હોસ્પિટલ કોલેજ મુવાલીયા ખાતે યોજાઇ. ૨૦૦ વિધાર્થીઓને M.B.B.S,ની ડિગ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમાં વિધાર્થીઓના માતાપિતા સામેલ થયાં હતા.માતા પિતા અને વિધાર્થીઓ અને ઝાયડસ મેડિકલ કોલેજના ડોક્ટરો મહત્વનો ફાળો આપ્યો હતો.પ્રતાપસિંહ ચોહાણ વાઇસ ચાન્સલર દ્વારા ૨૦૦ વિધાર્થીઓને M.B.B.S,ની ડિગ્રી, દાહોદ કલેક્ટરશ્રી યોગેશ નિર્ગુડે, ચીફ petron પ્રોફેસર Dr સંજયકુમાર ડીન અને ચીફ એક્ઝિટ્યુટિવ ઓફિસર ઝાયડસ મેડિકલ હોસ્પિટલ કોલેજ દાહોદ.એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Share

Related posts

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ની કચેરી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સોસાયટી દાહોદ જિલ્લા શાખા ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓનો વેલકમ સમારોહ યોજાયો

gujaratjanekta

ચોમાસા દરમિયાન ગુજરાત તેમજ દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ અભયારણ્ય ની મુલાકાત લેતા હોય છે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial