Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીમડી ગૌ રક્ષા સમિતિ દ્વારા બિન વારસી પશુઓના ગળામાં રેડિયમ બાંધવાની કામગીરી હાથ ધરાઈ

પંકજ પંડિત

લીમડી ગૌ રક્ષા સમિતિ તેમજ ગૌ પ્રેમી લોકો દ્વારા બિન વારસી પશુઓના અકસ્માત અટકાવવા માટે એક પ્રયાસ કરાયો. રાત્રિ સમય દરમિયાન મોટા પ્રમાણમાં પશુઓ સાથે અકસ્માત સર્જાય રહ્યા હોય તેવી ઘટનાઓ હાલ બની રહી છે. જેને પગલે ગૌ રક્ષા સમિતિ દ્વારા બિન વારસી પશુઓના ગળામાં રેડિયમ બાંધવાની કામગીરી હાથ ધરાઈ. મોટા પ્રમાણપત્ર પશુઓને રેડિયમ બાંધવામાં આવી. રેડિયમ બાંધવાની કામગીરીથી ગ્રામજનો દ્વારા ગૌ રક્ષા સમિતિના કામની પ્રસંશા પણ કરાઈ.

Share

Related posts

બી એલર્ટ – સુરતમાં ઈલેક્ટ્રીક સ્કૂટરનીમાં બ્લાસ્ટ, એક વ્યક્તિ ગંભીર ઘાયલ

Admin

શહેર માં ૧૪ કિ.મી.ની ઝડપે ટાઢો પવન ફૂંકાયો ઠંડીનું વાતાવરણ

Admin

ઝાલોદ સંજીવની હોસ્પિટલમાં ( Guillian-barre syndrome) નામક રોગના દર્દીની સફળ રીતે સારવાર કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial