Gujarat Jan Ekta
તાજા સમાચાર

Author gujaratjanekta

2571 Posts - 0 Comments
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લાના આર.એન્ડ.એલ.પંડ્યા હાઈસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો

gujaratjanekta
સોલંકી કિશોરસિંહ, દાહોદ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જીલ્લા ટીબી એચ આઈ વી ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદની સુચના અનુસાર દાહોદ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્ર્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી.

gujaratjanekta
સોલંકી કિશોરસિંહ, દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણી બસ સ્ટેશન દાહોદથી જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું....
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકા ધારાસભ્ય મહેશ ભૂરીયાની આગેવાની હેઠળ ઝાલોદ અને લીમડીમા તિરંગા યાત્રા કાઢવામાં આવી

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ નગરમાં અંદાજીત ત્રણ કિલોમીટરની લાઈનએ અનેરું આકર્ષણ જમાવ્યુંઝાલોદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ ઉજવવામાં...
Breaking News education

પંચમહાલ જિલ્લાની કુલ 24 શાળાઓને સક્ષમશાળા એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો

gujaratjanekta
સ્વચ્છ , હરિયાળી , અને સલામત શાળા અંતર્ગત સક્ષમ શાળા કાર્યકમના મુખ્ય 4 ક્ષેત્રોના કુલ 12 પેટા ક્ષેત્રોમાં વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનારી શાળાઓને પુરસ્કાર...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ એસ.બીઆઈ.આઈની આધુનિક નવી બિલ્ડીંગનુ ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે ઉદ્ઘાટન

gujaratjanekta
પંકજ પંડિત દાહોદ જિલ્લો, પંચમહાલ તેમજ મહીસાગરની એસ.બી.આઈ બઁકો કરતા ઝાલોદની બેંકનું બિલ્ડીંગ સહુ થી મોટીઝાલોદ નગરમાં 1934 થી કાર્યરત એવી એસ.બી.આઈ જે ભરત ટાવર...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના આંબા મુકામે ટીબી દર્દીઓને પોષણ કીટનુ વિતરણ કરવામાં આવ્યું

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ તાલુકાના આંબા મુકામે koમુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા ક્ષય અધિકારી તેમજ THO તુષાર ભાભોરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુથારવાશા મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પ્રાંત અધિકારી અરવિંદ ભાટીયાની અધ્યક્ષતા હેઠળ તિરંગા યાત્રાના આયોજન અર્થે મીટિંગ યોજાઈ

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ તાલુકાના લીમડી અને ઝાલોદ મુકામે 13-08-2025 ના રોજ તિરંગા યાત્રા ધારાસભ્ય મહેશ ભૂરીયાની આગેવાની હેઠળ યોજાનાર છે તે અંતર્ગત પ્રાંત અધિકારી અરવિંદ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિરે સનાતન ધર્મ સાથે જોડાયેલ લોકો માટે શક્તિ સંગમ પ્રોગ્રામ યોજાયો

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિરે સનાતન ધર્મ જાગરણ અંતર્ગત સંસ્કૃતિના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરાઇ ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિર સમિતિ દ્વારા મંદિરના પ્રાંગણમાં 11-08-2025...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકા ખાતે આવેલ માનવ વિકાશ અને સંશોધનો કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો

gujaratjanekta
પંકજ પંડિત દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા ખાતે આવેલ માનવ વિકાશ અને સંશોધનો કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો “ ROUTES...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ દાહોદ જિલ્લોતિરંગાના માન-સન્માન અને દેશભક્તિના જુસ્સા સાથે યોજાયેલી યાત્રામાં સ્થાનિક પદાધિકારીઓ, તાલુકા વહીવટી તંત્રના અધિકારી અને નગરજનો ઉત્સાહભેર જોડાયા

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા તિરંગાયાત્રાનો પ્રારંભ કરાવતા નાગરિકોને ઘર ઘર તિરંગો લહેરાવવા કર્યો અનુરોધફતેપુરા સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial