ગાંધીનગર / PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા કમલમમાં મહત્વની બેઠક, તમામ ધારાસભ્ય -સાંસદોને હાજર રહેવા સૂચન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ પહેલા ગાંધીનગર કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક...

