ધાર્મિક વિવાદીત ટિપ્પણી મુદ્દે નૂપુર શર્માના વિરોધ માં સમસ્ત શહેરા મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું
સમસ્ત મુસ્લિમ સમાજના પવિત્ર પયગંબર હઝરત મોહમ્મદ ( સ.અ.વ ) વિષે બેફામ વાણીવિલાસ કરનાર નૂપુર શર્મા ની તાત્કાલિક ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી...

