કલેક્ટર શ્રી સુજલ મયાત્રા અને પોલીસ અધીક્ષક શ્રી હિમાંશુ સોલંકીના હસ્તે નાના ભૂલકાઓનું ધોરણ- ૧ માં નામાંકન
સંકેત પંડ્યા – એડિટર સમગ્ર રાજ્યમાં આજરોજ શરૂ થયેલ ૧૭ માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ નો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે. જે અન્વયે પંચમહાલ...

