દાહોદ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નીરગુડે દ્વારા ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે સામાન્ય ગ્રામપંચાયત દફતર તપાસણી કરી સાથે ગામની આકસ્મિક મુલાકાત લીધી હતી
દાહોદ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નીરગુડે દ્વારા ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે આકસ્મિક મુલાકાત કરી ગ્રામપંચાયત કચેરીમાં સામાન્ય દફતર તપાસણી કરી સાથે ટાઢા ગોળા ગ્રામપંચાયત ખાતે આવેલા...

