Gujarat Jan Ekta
તાજા સમાચાર

Author gujaratjanekta

2531 Posts - 0 Comments
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દેવગઢ બારીયા આઈ. ટી.આઈ. ખાતે નવીન મતદારોને મતદાન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું

gujaratjanekta
બ્યુરો કેતન ભટ્ટ. દાહોદ:- લોકોમાં અને બાળકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત પ્રયત્નશીલ છે. દાહોદ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

gujaratjanekta
બ્યુરો કેતન ભટ્ટ. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ MCMC અંતર્ગત ટીવી ચેનલ મોનિટરિંગ કામગીરીની માહિતી અને માર્ગદર્શન માટેનો તાલીમ વર્ગ યોજાયો દાહોદ:- લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪...
Breaking News ટોપ ન્યૂઝ

બ્રાહ્મણ સમાજ ની દીકરી ડોક્ટર વૈશાલી જોશીને ન્યાય અપાવવા માટે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને અન્ય સંગઠનોની હાકલ

gujaratjanekta
સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ મહીસાગર જિલ્લાના ડેભારી ગામની બ્રાહ્મણ સમાજ ની દીકરી ડોક્ટર વૈશાલી જોશીને કાયદાના રક્ષક ગણાતા પી.આઈ ખાચરે જાણે પોતે જ રક્ષક જ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા દાહોદ રેલ્વે કારખાને વિસ્તારના નીચે મુજબની ભેટ આપવામાં આવી રહી છે. ભારતીય રેલ્વેના 9000HP ઇલેક્ટ્રિક લોકોના ઉત્પાદન એકમોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta
સોલંકી કિશોરસિંહ, તારીખ 12.03.2024 ના રોજ આયોજિત કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા દાહોદ રેલ્વે કારખાને વિસ્તારના નીચે મુજબની ભેટ આપવામાં આવી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડના પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર શુભેચ્છા આપવામાં આવી

gujaratjanekta
બ્યુરો ચીફ કેતન ભટ્ટ. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા યુવા ટીમ જુનિયર રેડક્રોસ અને યુથ રેડક્રોસ દ્વારા દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડના બાળકો...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લાને રૂ. ૩૧૪ કરોડના વિકાસકાર્યોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

gujaratjanekta
બ્યુરો ચીફ કેતન ભટ્ટ. મુખ્યમંત્રી શ્રી :આદિજાતિ બાંધવોનો વધારે ને વધારે વિકાસ થાય તેવી વ્યવસ્થા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી છેઆજે સરકારી યોજનાઓનો લાભ ઘેર...
Other ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પેથાપુરના પત્રકાર અને જવેલર્સના વેપારીના કાર ઉપર પથ્થરમારો*

gujaratjanekta
પંકજ પંડિત- ઝાલોદ ઝાલોદના પેથાપુરના પત્રકાર અને જવેલર્સના વેપારી જીજ્ઞેશ પંચાલ શનિવારના રોજ દાહોદથી વાયા પાવડી એસઆરપી ગૃપથી મુંડાહેડા તરફ જતા માર્ગ ઉપર પોતાના ઘરે...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દેવગઢ બારીયા તાલુકાના લવારીયા ગામે મનરેગા યોજના અંતર્ગત થયેલા કામોમાં મોટા પાયે ગેરરીતી અચરાઈ હોવાની રજૂઆતને લઈ લોકપાલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.

gujaratjanekta
પથિક સુતરીયા લવારીયા ગામમાં મનરેગા યોજના હેઠળના અનેક કામોમાં ગેરરીતી.કાગળ ઉપર કામો પૂર્ણ બતાવી નાણા ઉપાડી લીધા હોવાની રજૂઆતગ્રામજનોએ રજૂઆત કરતા લોકપાલ દ્વારા તપાસ હાથ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ ઠુઠી કંકાસીયા ચોકડી ખાતે કરવામાં આવ્યું

gujaratjanekta
પંકજ પંડિત. જિલ્લા પંચાયત સભ્ય કૃષ્ણરાજ ભૂરીયા તેમજ પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ અનીતાબેન મછારના હસ્તે શુભારંભકરવામાંઆવ્યુંગુજરાત સરકાર દ્વારા બાંધકામ શ્રમિકો માટે જુન 2017 થી શ્રમિક...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકામા બોર્ડની પરીક્ષા આપતા છાત્રોને પ્રાંત અધિકારી દ્વારા મોઢું મીઠું કરાવી પુષ્પગુચ્છ આપી કસોટી માટે શુભેચ્છા પાઠવી

gujaratjanekta
પંકજ પંડિત. પ્રાંત અધિકારીએ બાળકોને નિર્ભય બની પરીક્ષા આપવા પ્રોત્સાહન આપ્યુંઆજરોજ તારીખ 11-03-2024 ના રોજ બોર્ડની પરીક્ષાનો આરંભ થયો હતો. આ પરીક્ષામા બાળકો માટે પ્રથમ...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial