ગોધરા ખાતે નવીન અંજલિ ડેન્ટલ ક્લિનીકનો ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં શુભારંભ
સંકેત પંડ્યા -એડિટર આજરોજ ગોધરા શહેરમાં અંજલિ ડેન્ટલ ક્લિનિક, વિશ્વકર્મા ચોક ખાતે નવિન સ્થળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી...

