Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકામાં આઠ દિવસ સુધી કતલખાના બંધ રાખવા માટે જૈન સમાજ દ્વારા પી એસ આઈ ને રજુઆત

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

જૈન સમાજ અહિંસામાં મનારો સમાજ છે જૈન સમાજના પવિત્ર તહેવાર પર્યુષણ પર્વ નિમિત્તે આઠ દિવસ માટે કતલખાના બંધ રાખવા માટે ફતેપુરા પીએસઆઇ જી બી પરમાર ને લેખિતમાં રજૂઆત કરી હતી
જૈન સમાજનો પવિત્ર તહેવાર 31 /8) 2024 થી 7 /9/ 2024 સુધી પર્યુષણ પર્વ હોવાના કારણે ફતેપુરા નગરમાં કરોડિયા ફતેપુરા તેમજ કાળીયા ગામે ચાલતા કતલખાના બંધ રાખવા માટે ફતેપુરા પીએસઆઇ જી બી પરમાર ને લેખિત રજૂઆત કરી છે જૈન સમાજ અહિંસામાં મારનારો સમાજ છે ત્યારે તેમના આ પવિત્ર તહેવારમાં કોઈની હિંસા ન થાય તેને ધ્યાનમાં રાખીને આઠ દિવસ માટે કતલખાના સંપૂર્ણ બંધ રાખવા માટે રજૂઆત કરી હતી

Share

Related posts

ઝાલોદના કંબોઇઘામ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ ધારાસભ્ય મહેશ ભૂરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો

gujaratjanekta

દાહોદ ખાતે મહિલા રોજગાર મેળાનું આયોજન: એમ.જી. મોટર્સ દ્વારા અનેક યુવતીઓને સ્થળ પર જ મળી નોકરી.

gujaratjanekta

ખાખરીયા પ્રાથમિક શાળામાં લાઈટ વાયરિંગ માં સૉર્ટ સર્કિટ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial