Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોપાલભાઇ પી. ધાનકા એમ. એસ. ડબલ્યુ. કૉલેજ, નગરાળા ખાતે જન્માષ્ટમી મટકીફોડ કાર્યક્રમ.

  • ગોપાલભાઇ પી. ધાનકા એમ. એસ. ડબલ્યુ. કૉલેજ, નગરાળા ખાતે જન્માષ્ટમી મટકીફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં કૉલેજના આચાર્યશ્રી, કૉલેજના અધ્યાપકગણ તેમજ એમ.એસ.ડબલ્યુ. કૉલેજ ના સેમ.-1 અને સેમ.-3 ના વિધાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ માં શ્રી કૃષ્ણ બાળગોપાલની આરતી કર્યા બાદ મટકીફોડ વામાં આવી. તમામ વિધાર્થીઓએ સાંસ્કૃતિક ડ્રેસમાં આવી. આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Share

Related posts

ચાઇલ્ડ વેલ્ફર કમીટીના ચેરમેન શંકરલાલ ત્રિવેદી દ્વારા નાનાવડદલા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું 👇

gujaratjanekta

આજરોજ ૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રકૃતિ મિત્ર ટ્રસ્ટ, લીમડી દ્વારા ટાંડી ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

gujaratjanekta

MGVCL ની ઘોર બેદરકારી : ભરચક વિસ્તારમાં કરંટ લાગવાથી પશુનું મોત- જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial