પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે શ્રી અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદની રાષ્ટ્રીય બેઠક – વાર્ષિક સાધારણ સભા યોજાઈ
સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આજરોજ અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદની રાષ્ટ્રીય બેઠક રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી શૈલેશભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ યોજાઈ...

