Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર : સાત તબક્કામાં મતદાનની સાથે 4 જુને પરિણામ થશે જાહેર

ચૂંટણી કમિશનર રાજીવ કુમારે નવનિયુક્ત ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ સાથે ખાસ પ્રેસ કોન્ફરન્સમાં આખો કાર્યક્રમ જાહેર કર્યો હતો. 2024ની લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં થશે અને 4 જુને રિઝલ્ટ જાહેર થશે. પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. 

Share

Related posts

લીમડી ગાયત્રી શક્તિપીઠ ખાતે પ્રથમ નવરાત્રિ નિમિતે 5 યજ્ઞકુંડી હવન કરાયું

gujaratjanekta

ગુજરાતમાં રખડતા ઢોર પકડવાની સરકારે જાહેરાત તો કરી પણ કેટલા દિવસ ચાલશે ? : એક વર્ષમાં 4,860 અકસ્માતના બનાવો – જાણો તમારા જીલ્લામાં કેટલા બનાવ બન્યા

gujaratjanekta

દાહોદની દીકરી રાજવી કડિયા રાષ્ટ્રીય મંચ પર તેજસ્વી – SOUL લીડરશિપ કૉન્ક્લેવ 2025માં વિશિષ્ટ પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત, હવે Viksit Bharat Young Leaders Dialogue ની એમ્બેસેડર તરીકે કાર્ય કરશે.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial