Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા નગરના 5 વર્ષના મુહમ્મદ પંજાબી એ જીવનનો પહેલો રોઝો રાખી અલ્લાહની ઇબાદત કરી!!

અહેવાલ:-મેહફુઝ હસન ગોધરા.

 

પવિત્ર રમઝાન માસ ની શરૂઆત થઈ ચુકી છે અને આજરોજ પાંચમો રોજો પુર્ણ થઈ ગયો છે તેમાં આજરોજ ગોધરા શહેરના પાંચ વર્ષના મુહમ્મદ અબ્દુલ્લાહ પંજાબી એ પોતાના જીવન નો પ્રથમ રોજો રાખી અલ્લાહ ની ઈબાદત કરી હતી ઇસ્લામ ધર્મના પાંચ ફર્જ પૈકી એક ત્યાગ અને બલિદાનની ભાવના પ્રતીક રૂપે રમજાન માસના રોઝા રાખવા ઘણા મહત્વ છે તેમાં પણ નાના ભૂલકાઓ બાકાત રહેતા નથી અને ગોધરા ખાતે રહેતા અબ્દુલ્લાહ પંજાબી ના દીકરા મુહમ્મદ પંજાબી માત્ર 5 વર્ષ ની ઉંમરે તેની જિંદગી નો પેહલો રોઝો રાખી અલ્લાહ ની ઈબાદત કરી હતી.

Share

Related posts

ઝાલોદ તાલુકના મીરાખેડી CMTC ખાતે વિવિધ વાનગીઓનું નિદર્શન કરી SAM બાળકોની માતાઓને પોષણ ટોપલીનું કરાયું વિતરણ

gujaratjanekta

પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવની ભવ્ય જીત : 5 લાખથી વધુની લીડ

gujaratjanekta

મધ્ય ગુજરાત તેમજ ગોધરા ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial