Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ શહેરનાં મોગલ છોરું ગ્રુપ દ્વારા પગપાળા સંઘ ભગુડા પહોંચી માઁ મોગલ ધામ ભગુડામાં ૫૬ ગજની ધજા મંદિરે ચઢાવવામાં આવી હતી

પંકજ પંડિત ઝાલોદ.

ઝાલોદ શહેરનાં મોગલ છોરું ગ્રુપ દ્વારા પગપાળા સંઘ ભગુડા પહોંચી માઁ મોગલધામ ભગુડામાં ૫૬ ગજની ધજા મંદિરે ચઢાવવામાં આવી હતી જેમાં ઝાલોદ નગરનામાં મોગલ છોરું ગ્રુપ દ્વારા પગપાળા સંઘ નીકાળવામાં આવ્યો હતો જે સંઘ તા.૦૮.૦૧.૨૦૨૪નાં રોજ ભગુડા ધામ ખાતે પહોંચી માઁ મોગલની આરતી ઉતારી ત્યારબાદ ૫૬ ગજની ધજા મંદિરે ચઢાવવામાં આવી હતી જ્યાં પ્રસાદી આપવામાં આવી હતી
સંઘમાં અંદાજે ૩૫ લોકો જોડાયા હતાં જેમાં કહેવામાં આવે છે કે કાઠિયાવાડની ધરતી એટલે પવિત્ર ગણાય છે તો સારંગપુર,બગદાણા અને ભગુડા મોગલધામ સુધીના તમામ રોડ રસ્તાઓ ઉપર આવતા બાપા સીતારામની મઢુલીઓ
પર ચા કોફી નાસ્તાની
વ્યવસ્થા કરવામાં આવી હતી.

Share

Related posts

કડવાલ આંગણવાડી ખાતે હિપેટાઇટીસ ડે ની ઉજવણી અન્વયે હેલ્થ કેમ્પ કરવામાં આવ્યો

gujaratjanekta

ફતેપુરા તાલુકાના સુખસર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

વિપ્ર ફાઉન્ડેશન બાંસવાડા જિલ્લાની બેઠક આનંદપુરી મુકામે યોજાઈ : ઝાલોદ મુકામે રચના કરવા અંગે ચર્ચા કરાઇ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial