ઝાલોદ પોલિસ દ્વારા ધાવડીયા ચેક પોસ્ટ પર રાહદારીઓને હાલાકી ન પડે તે માટે ખાડા પુરવામા આવ્યાજવાબદાર રોડ અધિકારીઓની બે દરકારી સામે ઝાલોદ પોલિસ સહાયક ભૂમિકામા
પંકજ પંડિત ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેક પોસ્ટ ખાતે મસ મોટા ખાડા પડી ગયેલ છે જેથી આવતા જતા વાહન ચાલકોને ભારી હાલાકીઓ વેઠવી પડે છે અનેક...

