Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતેના ફ્રીઝીયોથેરાપીસ્ટ ડોક્ટરની સુંદર કામગીરી

પંકજ પંડિત

ઝાલોદ લેખિતમાં ફીઝીયોથેરાપીસ્ટ કામગીરીની પ્રશંસા કરતા દર્દીઓઝાલોદમા સબડીસ્ટ્રક્ટીક હોલ્પીટલમા ડૉ. જુમાના જે. વનવાલા ફીઝીયોથેરાપીસ્ટ તરીકે ફરજ બજાવે છે. તેમના ખૂબ જ સારી ફીઝીયોથેરાપીસ્ટ સેવા આપવામાં આવે છે અને દર્દીખો પણ તેમની સેવાથી સારી એવી રાહતનો અનુભવ કરી રહેલ છે. ઝાલોદ તાલુકાની પ્રજાને આ ફીઝીયોથેરાપીસ્ટ સેવા મળી રહેલ છે અહીંના લોકો માટે આર્શીવાદ સમાન છે. આજે વર્લ્ડ ફીઝીયોથેરાપીસ્ટ ડે નિમિતે સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે દર્દીઓ પાસે જઈ આ સેવા વિશે માહિતી મેળવતા તેઓને ખૂબ જ જલ્દી રાહત તેમજ ફાયદો થઈ રહેલ હોવાનું કહેલ હતું તેમજ ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ફીઝીયોથેરાપીસ્ટ તરીકેની કામગીરી કરનાર ડૉ જૂનાના.જે.વનવાલાની કામગીરીની પ્રસંશા કરેલ હતી. ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ ખાતે ચોક્કસ સેવાનો લાભ લઈ દર્દીઓ રાહત અનુભવ કરી રહેલ છે. એક વર્ષ પહેલા દિલ્હી ખાતે “વુમન ઓફ એક્સેલેંસ ” નો એવોર્ડ ફીઝીયોથેરાપીસ્ટમા ડૉ જૂનાના.જે.વનવાલાને મળેલ છે અને આ એવોર્ડ ફીઝીયોથેરાપીસ્ટ વર્લ્ડ પ્રેસિડેન્ટ ડૉ માઈકલ લેન્ડ્રી અને ભારતના પ્રેસિડેન્ટ સંજીવ ઝા દ્વારા આપવામાં આવેલ હતો.

Share

Related posts

ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના અપહરણના ગુન્હામા નાસતો ફરતો આરોપી તથા વોરંટના આરોપીઓને શોધી કાઢતી ઝાલોદ પોલીસ

gujaratjanekta

મહીસાગર જીલ્લામાં ચુંટણી પ્રવાસે પધારી રહેલા ગુજરાતના નાથ ભુપેન્દ્ર પટેલ : રોજગારી,બાયપાસ રોડ, GIDC, નલ સે જલ યોજનામાં કરોડોનું કૌભાંડ જેવા અનેક પ્રશ્નો !!?

gujaratjanekta

ગોધરા બાયપાસ પરવડી પાસે આવેલ ગેસ્ટ હાઉસના માલિક ઉપર હુમલો – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial