ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ૭થી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની કરાશે ઉજવણી
આજરોજ જિલ્લા સેવા સદન કચ્છ ખાતે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ‘વિકાસ સપ્તાહ’ના સુચારું આયોજનને લઈને શીર્ષ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટર અમિત...

