Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

બી.પી.અગ્રવાલ હાઈસ્કૂલ લીમડી ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ

પંકજ પંડિત

જી. સી. આર. ટી ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ,દાહોદ ના સંયુક્ત ઉપક્રમે
લાલ બહાદુર શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ-૫ શ્રી બી. પી.અગ્રવાલ હાઇસ્કુલ લીમડી ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન તારીખ ૦૪/૦૯/ ૨૦૨૪ યોજવામાં આવ્યું હતું જેમાં કુલ 28 શાળા દ્રવારા 5 વિભાગ માં 54 કૃતિ પ્રદર્શન માં મૂકવામાં આવી હતી .જેમાં વિભાગ 5 (બ ) માંની કૃતિ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની કૃતિ નો સંકુલ માં પ્રથમ નંબર લાવનાર શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય, કારઠની બાળાઓ પ્રજાપતિ નિધિબેન અને જાટવા ખુશ્બુબેનનો આવ્યો તે બદલ માર્ગદર્શક શિક્ષક હિમાંશુકુમાર લબાના અને શાળાના આચાર્ય રણજીતસિંહ મુનિયા , શાળા પરિવાર તેમને ઉજ્જવળ કારકિર્દી માટે વિદ્યાર્થિનીઓને હાર્દિક શુભકામના પાઠવી હતી.

Share

Related posts

ગુરુ ગોવિંદ લીમડી તાલુકામાં તલાટી મંડળની નવી કારોબારી રચાઈ

gujaratjanekta

જુનાગઢ કરુણાંતિકા : દાદાના હાથમાંથી બાળકીને લઈને દીપડાએ મોતને ઘાટ ઉતારી દીધી,નજર સામે જ ઘટના બનતા પરિવાર સ્તબ્ધ

Admin

ગોધરા કોમર્સ કોલેજના પ્રો. અરૂણસિંહ સોલંકીના પુસ્તકનું મંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયા ના હસ્તે વિમોચન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial