Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સ્વચ્છતા 2024 ઝુંબેશ ના તમામ કાર્યક્રમોમાં શ્રેષ્ઠ સહભાગીદારી માટે ફતેપુરા તાલુકાને શ્રેષ્ઠ તાલુકા તરીકેનું એવોર્ડ મળ્યો તાલુકા વિકાસ અધિકારી યોગેશભાઈ બારીયા ને એવોર્ડ કાર્યક્રમમાં આપવામાં આવ્યો


ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી યોગેશભાઈ બારીયા ને કાર્યક્રમમાં મંત્રીશ્રીના વરદ હસ્તે પ્રમાનપત્ર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો સ્વચ્છતા ના ધ્યેયો ને સહકાર કરવા માટે સ્વચ્છતા હી સેવા 2024 ઝુમ્બેશ અંતર્ગત તમામ કાર્યક્રમોમાં શ્રેષ્ઠ સહભાગીતા માટે દાહોદ જિલ્લામાંથી ફતેપુરા તાલુકાને શ્રેષ્ઠતમ તાલુકા માટે પ્રમાણિત કરવામાં આવે છે નું પ્રમાણપત્ર મંત્રીશ્રી બચુભાઈ ખાબડ ના વરદ હસ્તે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી યોગેશભાઈ બારીયા ને આપવામાં આવેલ હતો આ પ્રસંગે સંસદ સભ્ય શ્રી જશવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર ધારાસભ્યશ્રી  બચુભાઈ કિશોરી કલેકટર યોગેશ નિર્ગુડે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓને પદાધિકારીઓ ઉપસ્થિત હતા

Share

Related posts

રાત્રિના સાલાપાડા ગામેથી પરત ફરતી જાનૈયાઓની ગાડી રોકી ગાડીમાં બેસેલ દુલ્હનના અપહરણના ગંભીર પ્રકારના ચર્ચાસ્પદ ગુન્હાને અંજામ આપનારઆરોપીઓને ઝડપી પાડતી દાહોદ જિલ્લા પોલીસ.

gujaratjanekta

નવા વર્ષના દિવસે દાહોદ ઝોનમાં નિરંકારી મિશન દ્વારા વિશાલ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું

Admin

હર ઘર તિરંગા અભિયાન : દાહોદ જિલ્લોદાહોદ તાલુકાના જુનાપાણી ખાતે, ગ્રામજનોની સહભાગિતા જોવા મળી તિરંગા યાત્રામાં

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial