શ્રદ્ધેય રાળીયા મહારાજ નાં પાવન સાનિધ્યમાં શિવમંદિર, દાહોદ તાલુકાના બાવકા થી રામેશ્વરમ મહાદેવ,નઢેલાવ સુધી ચૈત્રી પૂનમ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી.
સોલંકી કિશોરસિંહ, બીજ ભક્તિ કા ઊગા નિજ ગેહમેધ્યેય કી પ્રતિમા સ્વયં હી બન ગયે.ઉપર્યુક્ત યુક્તિને સાચા અર્થમાં સાર્થક કરતાં પરમ્ પૂજનીય, સરળ અને સૌમ્ય સ્વભાવીશ્રદ્ધેય...

