Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ચાકલીયા પોલિસે વિદેશી દારૂનો 1,11,360 નો માલ ઝડપી પાડયો આરોપી ફરાર

પંકજ પંડિત

ચાકલીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી.વસાવાની સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે મલવાસી ગામના સૂનામાળમાંથી એક લાલ કલરની GJ.20.A.4979 નંબરની ઝાયલો ગાડીમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂ અને ટીન બિયરની 26 પેટીઓ ઝડપી પાડી છે.પોલીસે રૂ.1,11,360 ની કિંમતની વિદેશી દારૂ ટીન બિયરની 840 બોટલો અને ઝાયલો ગાડી સહિત કુલ રૂ.5,11,360 નો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, દારૂની ખેપ લઈ જનાર ઝાયલો ગાડીનો ચાલક નાસી જતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

જન કલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ ઘરઆંગણે* *ધારાસભ્ય મહેશ ભુરીયાએ તમામ લાભાર્થીઓને સરકારની સેવાઓ અચૂક લેવા માટે જણાવ્યું.

gujaratjanekta

૧૧વર્ષ સેવા સુસાસન અને ગરીબ કલ્યાણ

gujaratjanekta

લીમડી ગામમાં હિન્દુ સમાજ દ્વારા શ્રાવણ મહિનાને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial