ઝાલોદ તાલુકાના પીપળીયા ખાતે રહેતી યુવતીનુ AIIMSમાં પસંદગી થતાં તાલુકાના ગૌરવ વધાર્યું
ઝાલોદ તાલુકાના પીપળીયા ખાતે રહેતી બારીયા આશાબેનની AIIMSમાં પસંદગી થતાં પરિવાર સહિત તાલુકાનુ ગૌરવ વધાર્યું. AIIMSમાં પસંદગી થવું મોટા ભાગના વિધાર્થીઓનુ સપનુ હોતું હોય છે....

