Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા દાહોદના વૈદ્યનાથ મહાદેવ મંદિર ખાતે જલાભિષેક કરવામા આવ્યો.

સોલંકી કિશોરસિંહ,

આજ રોજ ભગવાન ભોળાનાથના અતિ પાવન શ્રાવણ માસના પ્રથમ સોમવારે દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવારની ટીમ દ્વારા દાહોદના સ્ટેશન રોડ વિસ્તાર માં આવેલ વૈધનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાન ભોલેનાથની સમૂહમાં સૌ કાર્યકરો દુધ અને પંચામૃત દ્વારા પૂજા અને અર્ચના કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવારના વૈધનાથ મહાદેવ મંદિર ખાતે સૌ કાર્યકર્તાઓ હાજર રહિય હતા.

Share

Related posts

પી.એમ કિસાન યોજન અંતર્ગત “e-KYC” કર્યા વગર લાભાર્થી ખેડૂતના ખાતામાં નહિ મળે ૬૦૦૦ નો હપ્તો : e- KYC કરવાની પદ્ધતિ જાણો

gujaratjanekta

દાહોદની સરકારી ઇજનેરી કોલેજના ઝોનલ ઓફિસર દ્વારા નવા મતદારો તેમજ 80 થી વધુ વયનાં મતદારો માટે પ્રોત્સાહન હેતુ પોસ્ટકાર્ડ લખી નવીનતમ અભિગમ અપનાવવામા આવ્યો.

gujaratjanekta

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: રવિન્દ્ર જાડેજાનો માસ્ટરસ્ટ્રોક, વોટિંગ પહેલા આપી દીધી ગુજરાતીઓને બાળાસાહેબ ઠાકરે સ્ટાઇલમાં આવી સલાહ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial