Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ગુજરાત ન્યૂઝ

ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા ગૌરીવ્રત નિમિતે બાલિકાઓ ને ફ્રૂટ વિતરણ કર્યું

gujaratjanekta
પંકજ પંડિત ભારતીય જનતા પાર્ટી ઝાલોદ શહેર મહિલા મૉરચાની બહેનો દ્વારા ગૌરીવ્રત નિમિત્તે નાની બાલિકાઑ નૅ તૅમના દ્વારા ગૉયરૉ પુજન કરાવી ફળ ફુટ વિતરણ કરવામાં...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજની કાર્યકારિણી બેઠક માંડલેશ્વર મહાદેવ મંદિરે યોજાઈ

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજની કાર્યકારિણી બેઠક તારીખ 21-07-2024 રવિવારના રોજ સાંજે 6 કલાકે માંડલેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાઈ હતી. આ બેઠક ઝાલોદ સીમાવર્તી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

અખિલ ભારતીય ગાયત્રી પરિવાર લીમડી દ્રવારા ગુરુપૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

gujaratjanekta
પંકજ પંડિત આજ રોજ તારીખ 21/07/2024 ગુરુપૂર્ણિમા નિમિત્તે ગાયત્રી પરિવાર લીમડી દ્રારાં ઉજવણી કરવામાં આવી જેમાં દાહોદ જિલ્લા ગાયત્રી પરિવારના સહ્યોજક ગોપીચંદ ભુરીયા સાહેબના માર્ગદર્શન...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સાઈસર્જન સોસાયટી ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા ગૌરીવ્રતની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta
પંકજ પંડિત આજ રોજ તારીખ 21/ 7 /2024 ને રવિવારના રોજ ભારતીય જનતા પાર્ટી ઝાલોદ શહેર વોર્ડ નંબર ૪ સાઈ સર્જન સોસાયટી માં મહિલા મોરચાની...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ એસ.ડી.એચ હોસ્પિટલ ખાતે હિપેટાંટીસ ડે નિમિત્તે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

gujaratjanekta
પંકજ પંડિત આજરોજ 22-07-2024 સોમવારના રોજ ડી.ટી.એચ.ઓ અને ડો.આર.ડી.પહાડીયાના માર્ગદર્શન હેઠળ તેમજ ટી.એચ.ઓના સહયોગ થી એસ.ડી.એચ હોસ્પિટલ ઝાલોદ ખાતે હિપેટાંટિસ ડે નિમિતે હેલ્થ કેમ્પ કરવામા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વાગ્ધરા સંસ્થાના સેક્રેટરી એ આર્થિક અને સામાજિક પરિષદ રાજકીય મંચ માં ભાગ લીધો

gujaratjanekta
  ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા સંસ્થાના સચિવ જયેશ જોષી દ્વારા વૈશ્વિક સ્તરે નીતિ ઘડતર અને કાર્ય આયોજનમાં આદિવાસી સમુદાયોને સામેલ કરવા ઉપર ભાર મૂક્યો યુનાઈટેડ નેશન્સ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડો કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં વિવિધ વિકાસના કામોની સમીક્ષા બેઠક યોજાઇ

gujaratjanekta
આદિવાસી વિસ્તારોનો ઝડપી વિકાસ થાય એ માટે રાજય સરકાર કટિબદ્ધમંત્રી શ્રી ડો કુબેરભાઈ ડીંડોરશિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઇ ડીંડોર અને મહાનુભાવોના હસ્તે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ટેલિગ્રામના માધ્યમથી કરન્સીના રોકાણ પર ઊંચા વળતર આપવાની લાલચ આપવાની રૂપિયા 22,19,188 નું ફ્રોડ કરનારાને આરોપીઓને ઝડપી પડતી દાહોદ જિલ્લા પોલીસ.

gujaratjanekta
નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી પંચમહાલ-ગોધરા રેન્જ ગોધરાનાઓએ જીલ્લામાં વધતા જતા ઓનલાઇન ફ્રોડ તથા સાયબર ક્રાઇમના ગુન્હાઓથી બચવા માટે સતત પ્રયત્નશીલ રહી પોલીસને આવા ગુન્હાઓ આચરનારા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સંકલન બેઠકમાં પ્રજાની સમસ્યાઓને સમય મર્યાદામાં નિવારવા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા તાકીદ કરાઈ

gujaratjanekta
વીજળી, પાણી, સિંચાઈ, રસ્તા અને ટ્રાફિકની સમસ્યા તેમજ વરસાદી પાણીના નિકાલ વગેરે મુદાઓ અંગે સમીક્ષા કરાઈદાહોદ:- જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

અપહરણના ગુન્હાના કામે ભગાડી જનાર આરોપીને રાજકોટ થી ઝડપી પાડતી પાડવામાં ઝાલોદ પોલિસ

gujaratjanekta
પંકજ પંડિત ભોગ બનનાર સગીરાને આણંદથી શોધી કાઢતી ઝાલોદ પોલીસ પોલીસ અધિક્ષકરાજદીપસીંહ ઝાલાના ઓએ અપહરણના ગુન્હાઓમા ભોગ બનનાર સગીરા તથા આરોપીઓને શોધી કાઢવા સુચના કરેલ...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial