Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ દ્વારા ઝાલોદ સીવીલ કોર્ટની મુલાકાત લેવામાં આવી

પંકજ પંડિત

નામદાર ગુજરાત હાઇકોર્ટ ના Hon’ble justice Ms.S.V.Pinto sir એ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ,ઝાલોદ અને નવીન નિર્માણ ફેમીલી કોર્ટ,ઝાલોદ ની મુલાકાત લીધી જેમાં દાહોદના district judge saheb, family judge ane Jhalod na એડી.ચીફ જયુડિ . મેજી. એડી.સિવિલ જજ તથા બીજા એડી.સિવિલ જજ તેમજ ઝાલોદ કોર્ટ સ્ટાફ,બાર એસોિયેશનનના વકીલશ્રીઓ, ઝાલોદ મામલતદારશ્રી ,ચીફ ઓફિસરશ્રી તેમજ ડી.વાય.એસ પી ,ઝાલોદ અને તમામ પોલીસ સ્ટાફ હાજર રહેલ હતો.

Share

Related posts

મોરબી કેબલ દૂર્ઘટના – ઓરેવા ગ્રુપને હાઈકોર્ટ દ્વારા નોટીસ ફટકારવામાં આવી

Admin

GUJARAT માં ગુજરાતીના બદલે બંગાળી, હિન્દી, પંજાબી અને અન્ય ભાષામાં મતદાર યાદીમાં નામ !!?

gujaratjanekta

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ લધુતમ સુવિધાઓ અંતર્ગત ધાનપુર મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી રાકેશ મોદીનાઅધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial