Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ગુજરાત ન્યૂઝ

ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શાળા પ્રવેશોત્સવ એટલે… ઉજ્જવળ ભવિષ્યનો મંગલ પ્રારંભ.

gujaratjanekta
ઝાલોદ તાલુકાની અનેક સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આજે ફૂલપુરા મુખ્ય પ્રાથમિક શાળા, ફૂલપુરા ચોરા ફળિયા અને શ્રી રાયપૂરા પ્રાથમિક શાળા પ્રવેશોત્સવનો...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ અંતર્ગત શ્રી માધ્યમિક શાળા કદવાલ ખાતે યોજાયો પ્રવેશોત્સવ

gujaratjanekta
દાહોદ: ઝાલોદ તાલુકાની શ્રી માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગુજરાત માનવ અધિકાર આયોગના ઉપ સચિવશ્રીનું ફૂલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય મહેમાન દ્વારા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત કાળીયા સરપંચમાં યુવા પેનલના ઉમેદવાર પુષ્પાબેન મછારનો ઝળહળતો વિજય

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા તાલુકાના ગ્રુપ ગ્રામહરીફ ઉમેદવાર માજી સરપંચ ગલસીંગભાઇ મછારના પત્ની સરપંચના ઉમેદવાર સોમલીબેન મછાર સહિત તમામ વોર્ડ સભ્યોનો પરાજયફતેપુરા તાલુકામાં 22 જૂન...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પ્રાથમિક થી જ બાળકોને શિક્ષણ-માર્ગદર્શન આપવુ જરૂરી છે: ધારાસભ્ય રમેશભાઈ કટારા

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ હડમત લખનપુર અને મોટા નટવા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયોલખનપુરના મહિલા સરપંચે તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ નું વિતરણ કર્યુંફતેપુરા તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શાળા પ્રવેશોત્સવ એટલેઉજ્જવળ ભવિષ્યનો મંગલ પ્રારંભ

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ તાલુકાની અનેક સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આજે છાંસિયા પ્રાથમિક શાળા, મઘાનીસર મુખ્ય શાળા અને શ્રી માધ્યમિક શાળા મહુડીમાં...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગાયત્રી માધ્યમિક શાળા ચિત્રોડીયા ઝાલોદમાં શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો

gujaratjanekta
પંકજ પંડિત ગાયત્રી માધ્યમિક શાળા ચિત્રોડીયા ઝાલોદમાં શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો જેમાં ગાંધીનગર થી મેહુલભાઈ આર મછાર ઉપસચિવ માનવ અધિકાર આયોગ તથા લાઈઝન અધિકારી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલીસ દ્વારા રથયાત્રા નીકળતા રૂટ ઉપર ફ્લેગ માર્ચ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું

gujaratjanekta
પંકજ પંડિત ભગવાન જગન્નાથજીની યાત્રા નગરમાં નીકળનાર છે તેની પૂર્વ તૈયારી રૂપે ઝાલોદ ડી.વાય.એસ.પી ડી.આર.પટેલની અધ્યક્ષતા હેઠળ નગરમાં રૂટ નિરીક્ષણ તેમજ ફ્લેગ માર્ચ કરવામાં આવી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના ગરાડું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લઇ રહેલા વેરી હાઈ રિસ્ક સગર્ભા માતાને પોષણ કીટ અપાઈ

gujaratjanekta
પંકજ પંડિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ ઉદય ટીલાવતના માર્ગદર્શન તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ગીરવર બારીયાન તથા તાલુકા અધિકારીશ્રી ડૉ. તુષાર ભાભોરના દિશા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ધારાસભ્ય મહેશ ભૂરીયાની અધ્યક્ષતા હેઠળ વગેલા મુકામે શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો

gujaratjanekta
પંકજ પંડિત આજ રોજ ઝાલોદ તાલુકાના 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષ સ્થાને વગેલા મુખ્ય પ્રાથમિક શાળામાં આંગણવાડી પ્રવેશોત્સવ ૨૦૨૫ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દેસાઈવાડા કન્યા શાળા અને આંગણવાડી ઘટક 3 ના બાળકોનો પ્રવેશોઉત્સવ કરવામાં આવ્યો.

gujaratjanekta
કિશોર સોલંકી દેસાઈવાડા ખાતે . એમ કડકિયા સંસ્કાર કેન્દ્ર ખાતે પ્રાથમિક શાળા માં મુખ્ય મહેમાન દાહોદ નગરપાલિકા ના ઉપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ, દાહોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial